Amazon Offer up to 90% discount : એમેઝોન ફરીથી શરૂ થશે મહાસેલ, 90% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું ઓફર છે

Amazon Offer up to 90% discount એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ વેચાણ: એકવાર ફરીથી એમેઝોન સેલની સાથે મેગા ઓફર આવી રહી છે. તે ઓફર ગ્રાહકો ને  13 થી 17 ઓક્ટોમ્બર ની વચ્ચે મળશે  છે.


 Amazon Fashion Sale 2019 Up to 90% Off

તહેવારો ની સિઝન ચાલી રહી છે એને ધ્યાન માં રાખી ને E - Commerce વેબસાઈટ Amazon Great Indian Festival Sale 2019 ફરી થી શરુ થાય રહીયો છે. આ સેલ 13 ઓક્ટોમ્બર થી 17 ઓક્ટોમ્બર સુધી ચાલશે। આ સેલ માં 90% સુધી ડિસ્કાઉન્ટ ની ઓફર છે. અને સાથે 1000 રૂપિયા સુધી કેશબેક પણ મળશે।



Mobile and Original Accessories Amazon Sale 40% off  2019

એમેઝોનની વેબસાઇટ પરની માહિતીની પ્રાપ્ત થઈ એ મુજબ, આપણે Latest Smart ફોન પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. 699 નીસાડી અહીં ફક્ત 399 વેચવામાં આવશે. અને સાથે બુટ ઉપર પણ ખુબ જ આકર્ષક ઓફર આપવા માં આવશે 799 રુપિયાના બુટ માત્ર કિંમત 499 રૂપિયા માં આપવામાં આવશે . અને સાથે પર્સ અને ઘડિયાળ પર પણ ભારે છૂટ  દિવાળી નિમિતે આપવા માં આવશે. ટીવી અને ફ્રીજની જેમ ઇલ્કટ્રોનિક આઈટમ પર 60 ટકા સુધી છૂટ આપવા માં આવશે.




Amazon Great India Festival Sale 2019 ની વાત કરીયે તો ICICI  બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10 ટકા  ડિસ્કાઉન્ટ્સ સાથે બોનસ ઓફર પણ મળશે. સાથે 0% Cost  EMI ની સુવિધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ઉપલબ્ધ  છે. તહેવારો સીઝનનો આમાહોલ ના લાભ તમે મેળવી શકો છો. 12 ઓક્ટોમ્બર ના બપોરે  12 વાગ્યે Amazon Great Indian Festival Sale શરૂ થાય છે.

Home & Kitchen Product Amazon Sale 2019


Amazon Sale 2019 ઘર અને તેના સામાન પણ ભરી છૂટ આપશે। ઘર ના સમાન માત્ર 79/- થી શરુ થશે. આ ઉપરાંત ઘણી આકર્ષક ઓફર હશે જે તમને વસ્તુ લેવા મજબુર કરી દેશે। 2400 ના ભાવ ની વસ્તુ માત્ર 999-99 ની કિંમત માં મળશે

આ માહિતી વાંચો :-  Adhaar Card : આધાર કાર્ડ માં ફેરફાર કરો ઘરે બેઠા
આ માહિતી વાંચો :- Cancer treatement 2019 in gujarati - કૅન્સર નો ઈલાજ ? આવી ગયો રામબાણ ઈલાજ

આ માહિતી વાંચો :- Vahali Dikri Yojna In 2019 - વહાલી દીકરી યોજના મળશે 150000 રૂપિયા સંપૂર્ણ માહિતી Form
ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of barobarche.in. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.

Subscribe to receive free email updates:

0 Response to "Amazon Offer up to 90% discount : એમેઝોન ફરીથી શરૂ થશે મહાસેલ, 90% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું ઓફર છે"

ટિપ્પણી પોસ્ટ કરો