Gujarat News : ભાવનગર ભૂતિયા ગામે 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ, જુવો પુરી માહિતી

ભાવનગરની ૧૨ વર્ષની ભૂતિયા ગામની દીકરી દુષ્કર્મનો ભોગ બની.. ગુજરાતમાં પણ રાક્ષસોનો વધારો ! દીકરીઓની સલામતી પર પ્રશ્ન ? :


Gujarati News માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા શર્મસાર ઘટનાઓ સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામેં ઘટી રહી છે સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે..

Bank News : શું તમારા પૈસા બેંકોમાં સુરક્ષિત છે? RBIના આ નિયમ જાણી ને લોહી ઉકળી જાશે


પોલીસે આ બાળકીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે આપણે એક તરફ મહિલાઓ માટે gujarat latest news ગુજરાત સલામત હોવાના દાવાઓ કરીએ છીએ બીજી તરફ જે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે..

તેનાથી આપણું માથું શર્મથી ઝૂકી જાય તેવું છે ઘટના વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર સામુહિક બળાત્કાર થાય છે તેવી જ રીતે રાજકોટમાં પણ થાય છે gujarat news પરંતુ સૌથી શરમજનક ઘટના ભૂતિયા ગામે ૧૨ વર્ષની બાળકી પર તેને ઘેનની દવા ખવડાવી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે


આ પ્રકારની ઘટના માત્ર સરકાર માટે નહીં આપણા જેવા સભ્ય સમાજ માટે પણ શરમજનક છે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલી દીકરીએ દુષ્કર્મ કરનાર આરોપીના નામનો ઉલ્લેખ પણ પોલીસ સામે કર્યો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે. જેમાં આરોપી શાંતિ ધંધુકિયા, બાબુ સરતાનપરા, ચંદ્રેશ સરતાનપરાને પોલીસે ઝડપી પાડ્યા છે.
ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of barobarche.in. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.

Subscribe to receive free email updates:

0 Response to "Gujarat News : ભાવનગર ભૂતિયા ગામે 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ, જુવો પુરી માહિતી"

ટિપ્પણી પોસ્ટ કરો